Telegram Group Search
દુનિયાની સૌથી ઊંચી હાઇબ્રીડ પવનચક્કી ગુજરાતમાં કયા વિસ્તારમાં કાર્યરત છે ?
Anonymous Quiz
6%
નર્મદા
24%
દહેજ
61%
કચ્છ
9%
સૌરાષ્ટ્ર
ગુજરાત રાજ્યનો કયો પ્રદેશ ઉત્તમ પ્રકારના કપાસ માટે જાણીતો છે ?
Anonymous Quiz
14%
ચરોતર
10%
ઝાલાવાડ
7%
હાલાર
69%
કાનમ
કયું પ્રાણી સમગ્ર એશિયામાં માત્ર કચ્છના રણમાં જ જોવા મળે છે?
Anonymous Quiz
5%
ઘોરખોદિયું
7%
નીલગાય
18%
કાળિયાર
70%
ઘુડખર
સમગ્ર ભારતમાં માત્ર ગુજરાતમાં જ જોવા મળતું ખનીજ તત્ત્વ કયું છે ?
Anonymous Quiz
18%
ગ્રેફાઈટ
18%
જિપ્સમ
59%
અકીક
6%
કેલ્સાઈટ
‘નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે?
Anonymous Quiz
85%
આણંદ
10%
મહેસાણા
4%
સુરત
1%
ભાવનગર
ગુજરાતમાં એકમાત્ર 'બેક્વોટર' ધરાવતું બંદર કયું ?
Anonymous Quiz
32%
કંડલા
45%
પોરબંદર
15%
વેરાવળ
8%
ઓખા
સિંધુ જળસંધિ મુજબ ભારત સિંધુ નદીના કેટલા ટકા પાણીનો ઉપયોગ કરી શકે છે ?
Anonymous Quiz
22%
18.
53%
20
21%
22
4%
25
ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે?
Anonymous Quiz
58%
નર્મદા
15%
સાબરમતી
17%
તાપી
9%
મહી
ગુજરાતમાં તમાકુનો પાક ______ વિસ્તારમાં સૌથી વધુ થાય છે.
Anonymous Quiz
2%
કચ્છ
85%
ચરોતર
12%
કાનમ
1%
સૌરાષ્ટ્ર
પાટણ કઈ નદીના કિનારે વસેલું છે ?
Anonymous Quiz
3%
નર્મદા
10%
ભાદર
78%
સરસ્વતી
9%
શેઢી
તાપી નદી કઈ પર્વતમાળામાંથી નીકળે છે ?
Anonymous Quiz
6%
નીલગિરિ
23%
અરવલ્લી
50%
સાતપુડા
21%
વિંધ્યાચળ
ગુજરાતના નીચેના પૈકી કયા બંદરનો મત્સ્ય બંદર તરીકે વધુ વિકાસ થયો છે ?
Anonymous Quiz
69%
વેરાવળ
8%
બેડી
13%
અલંગ
10%
ઓખા
ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુતમથકની સાથે તાપવિધુતમથક પણ આવેલું છે ?
Anonymous Quiz
6%
ઓખા
11%
પોરબંદર
52%
ઉકાઈ
31%
ધુવારણ
મરઘાં ઉછેરની તાલીમ સંસ્થા ______સ્થળે આવેલી છે.
Anonymous Quiz
21%
નવસારી
20%
ભરૂચ
48%
છારોડી
11%
આણંદ
Forwarded from Liberty - Gandhinagar
!! Now in Gandhinagar for English Medium Students !!

🎯 Fulfill your IAS dream with Gujarat's leading Institute LIBERTY CAREER ACADEMY having 32 years of Legacy and 850+ Selections

🎯 Foundation Batch for Under GRADUATE & Graduate Students

🔥 New (Evening) Batch for UPSC+GPSC Pre Cum Mains starts from: 16 MAY, 2024


👇🏻 Course Highlights: 👇🏻

▫️Experienced & Expert Faculties dedicated for UPSC-CSE
▫️Coaching in English & Hindi
▫️1 to 1 Personal Mentorship
▫️Mains Answer Writting Sessions
▫️Motivational & Guidance Sessions by IAS/IPS Toppers
▫️Group Discussion every Month
▫️Library Facilities with Advanced Level Study Material
▫️Standard Reference Books & NCERT
▫️Regular Test & Full Mock Test Series

☎️ For more details & admission please contact Gandhinagar center
Liberty Career Academy – Gandhinagar
Sector-12 Gandhinagar
Mob: 97277 52015
Forwarded from Liberty - Gandhinagar
‼️ ગાંધીનગરમાં ‼️

👮🏼‍♀️ ખાખી વર્દી ધારણ કરવાની સોનેરી તક..
‼️ નવા RR મુજબ નવી BATCH ‼️
🚨 PSI (472 જગ્યાઓ) 🚨

KHAKHI OFFLINE BATCH
નવી પરીક્ષા પદ્ધતિ મુજબ મુખ્ય પરીક્ષાના પેપર 1, પેપર 2 તથા PHYSICALની તૈયારી
🙋🏻 નવી OFFLINE બેચ: ADMISSION OPEN

💥 Special Offer 💥
👉🏻 OFFLINE માં એડમિશન લેનારને વિશેષ ડિસ્કાઉન્ટ

📚 કોર્ષની વિશેષતા :
▫️અનુભવી ફેકલ્ટીઝ દ્વારા Maths તથા Reasoningના 30+ ટોપિકની બેઝિકથી તૈયારી
▫️English તથા Gujarati વિષયના 8 વર્ણનાત્મક મુદ્દાઓની તૈયારી
▫️GKના 9 વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️સ્ટડી મટીરિયલ
▫️Daily Lecture Test
▫️Subjectwise Test
▫️Paper 1 (200 Marks-MCQ)ની 5 Full મોકટેસ્ટ
▫️Paper 2 (100 Marks-Descriptive)ની 5 Full મોકટેસ્ટ
▫️કરન્ટ અફેર્સ લેકચર
▫️રીડિંગરૂમ ફેસિલીટી

☎️ વધુ માહિતી અને એડમિશન માટે ગાંધીનગર સેન્ટરનો સંપર્ક કરો
લિબર્ટી કેરિઅર એકેડમી, ગાંધીનગર,
સેકટર -12 ગાંધીનગર.
Mob: 97277 52015
Google Map Location link
Liberty Career Academy – Gandhinagar
https://goo.gl/maps/cyqW64vCsZcjUFp48
Forwarded from Liberty - Gandhinagar
‼️ ગાંધીનગરમાં ‼️

🔥 આગામી પ્રસિદ્ધ થનાર 12000+ જગ્યાઓની તૈયારી માટે પોલીસ કોન્સ્ટેબલની ઓફલાઇન બેચ

📍 પોલીસ કોન્સ્ટેબલ, 2022 ભરતી પરીક્ષાઓમાં લિબર્ટી એકેડમીના 900 સફળ ઉમેદવારો

🙋🏻 નવી OFFLINE બેચ (રૂબરૂ): ADMISSION OPEN

👇🏻 ઓફલાઈન કોર્સની વિશેષતા 👇🏻

▫️PHYSICAL + PRELIM પરીક્ષાની સંપૂર્ણ તૈયારી
▫️12 વિષયોની સંપૂર્ણ તૈયારી
▫️વિષય નિષ્ણાત અને અનુભવી ફેકલ્ટીઝ દ્વારા સંપૂર્ણ માર્ગદર્શન
▫️8 પુસ્તકોનો સેટ
▫️180+ કલાકનું કોચિંગ
▫️85+ યુનિટ ટેસ્ટ
▫️10 ફૂલ મોકટેસ્ટ

💥 Special Offer 💥

👉🏻 OFFLINE માં એડમિશન લેનારને વિશેષ ડિસ્કાઉન્ટ
👉🏻 કોન્સ્ટેબલ નો FREE રેકોર્ડેડ કોર્સ (1 વર્ષની વેલીડિટી)

☎️ વધુ માહિતી અને એડમિશન માટે ગાંધીનગર સેન્ટરનો સંપર્ક કરો

લિબર્ટી કેરિઅર એકેડમી, ગાંધીનગર,
સેકટર -12 ગાંધીનગર.
Mob: 97277 52015

Google Map Location link
https://goo.gl/maps/cyqW64vCsZcjUFp48
📚 ભારતની ભૂગોળ - To The Point Series - One Stop Solution 📚

🔸 પુસ્તકની ડેમો કોપી જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.


https://www.tg-me.com/Liberty Academy Official Channel/com.LCAOfficial/27650

📚 પુસ્તક પરિચય જોવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://www.youtube.com/live/e2hWrh1Xzvs?si=cFmEkUFWovOcanKk

🔹 MRP: 595
🔹 Discount: 40%
🔹 New Price: 357

આ પુસ્તક ખરીદવા માટે નીચેની લિંક પર ક્લિક કરો.

https://amzn.in/d/0Ceown4
2024/05/15 12:10:48
Back to Top
HTML Embed Code: